CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :
(1) પારો પ્રવાહી ધાતુ છે.
(2) કોલસાને ખેંચીને તાર બનાવી શકાય છે.
(3) સ્ટઈનલેસ સ્ટીલ મિશ્રધાતુ છે.
(4) ઑક્સિજન ઉમેરાવાની ક્રિયાને ઑક્સિડેશન કહે છે.
(5) રાસાયણિક સૂત્ર એ જ રાસાયણિક બંધારણ અથવા આણ્વીય સૂત્ર કહેવાય.
(1) પારો પ્રવાહી ધાતુ છે.
(2) કોલસાને ખેંચીને તાર બનાવી શકાય છે.
(3) સ્ટઈનલેસ સ્ટીલ મિશ્રધાતુ છે.
(4) ઑક્સિજન ઉમેરાવાની ક્રિયાને ઑક્સિડેશન કહે છે.
(5) રાસાયણિક સૂત્ર એ જ રાસાયણિક બંધારણ અથવા આણ્વીય સૂત્ર કહેવાય.
યોગ્ય રીતે જોડકાં જોડો :
તત્વ |
ઉપયોગ |
પારો |
બળતણ તરીકે |
કાર્બન |
થર્મૉમિટરમાં |
સોનું |
ઘરેણાં બનાવટમાં |
લોખંડ |
યંત્રોની બનાવટમાં |
ઍલ્યુમિનિયમ |
વીજળીના વહનમાં |
|
વાસણો બનાવવામાં |
ફૉસ્ફરસનો ઉપયોગ ક્યાં થાય છે ?
ધાતુઓના કોઈપણ બે ઉપયોગો જણાવો.
NaClનું પૂરું નામ જણાવો.