CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે તમે શું કરશો ? નોંધ કરો.
પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા નીચે પ્રમાણેની બાબતો ધ્યાનમા રાખીશું :
1. શાકભાજી, ફળ જેવી વસ્તુની ખરીદી માટે કાપડની થેલી લઈને જઈશું.
2. પ્લાસ્ટિકની તૂટેલી વસ્તુનું સમારકામ થઈ શકે તેમ હોય, તો સમારકામ કરાવે તે વસ્તુ ઉપયોગમાં લઈશું.
3. કોરી વસ્તુઓ ભરવા વપરાયેલી પ્લાસ્ટિકની થેલીઓ અન્ય કામમાં ફરી વાપરીસ્જું.
4. પ્લાસ્ટિકની થેલીઓ તેમજ પ્લાસ્ટિકની તૂટેલી વસ્તુઓ કચરામાં નાખવાને બદલે તેનું પુનઃનિર્માણ થાય તે માટે ભંગાર લેનારાઓને આપવી જોઈએ.
બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ ન કરવામાં આવે તો શું થાય ?
સમજાવો : "પર્યાવરણની જાળવણી કરવી એ આપણી નૈતિક ફરજ છે."
પ્લાસ્ટિકનો વધુપડતો ઉપયોગ પર્યાવરણને પ્રદૂષિત કરે છે. સમજાવો.
ઈ-વેસ્ટનો યોગ્ય નિકાન ન કરવામાં આવે તો શું થાય ?