CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કાર્બન ડાયૉક્સાઈડ વાયુના ઉપયોગો લખો.
નાઈટ્રોજન વાયુના ઉપયોગો લખો.
યોગ્ય જોડકાં જોડો :
વિભાગ ‘અ’ |
વિભાગ ‘બ’ |
(1) ઑક્સિજન વાયુ (2) કાર્બન ડાયૉક્સાઈડ વાયુ (3) હાઈડ્રોજન વાયુ |
(1) નિષ્ક્રીય વાયુ (2) દહનપોષક વાયુ (3) દહનશામક વાયુ (4) દહનશીલ વાયુ |
નીચે આપેલાં વિધાનોમાં સાચાં વિધાન સામે ની અને ખોટાં વિધાન સામે ની નિશાની કરો.
(1) ઑક્સિજન વાયુ શ્વસન માટે જરૂરી છે.
(2) કાર્બન ડાયૉક્સાઈડ વાયુ હવા કરતાં હલકો છે.
(3) હાઈડ્રોજન વાયુ ખૂબ જ ઝડપથી ધડાકા સાથે સળગી ઊઠે છે.
(4) નાઈટ્રોજન વાયુ ઑક્સિજન વાયુની ક્રિયાશીલતાને વધારે છે.
(1) ઑક્સિજન વાયુ શ્વસન માટે જરૂરી છે.
(2) કાર્બન ડાયૉક્સાઈડ વાયુ હવા કરતાં હલકો છે.
(3) હાઈડ્રોજન વાયુ ખૂબ જ ઝડપથી ધડાકા સાથે સળગી ઊઠે છે.
(4) નાઈટ્રોજન વાયુ ઑક્સિજન વાયુની ક્રિયાશીલતાને વધારે છે.