CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
પર્ણની સપાટી ઉપર તરફ લીસી અને નીચેની તરફ ખરબચડી હોય છે. શા માટે ?
પર્ણની સપાટી ઉપર તરફ લીસી હોવાથી પર્ણ પર પડતું પાણી સરકી જાય છે. પર્ણની નીચેની સપાટી પર પર્ણરંધ્રો આવેલાં હોય છે. આને લીધે પર્ણની નીચેની તરફની સપાટી ખરબચડી હોય છે.
પક્ષીઓની ચાંચ જુદા જુદા આકારની શા માટે હોય છે ?
ઠંડા પ્રદેશમાં વસતાં પ્રાણીઓનાં શરીર પર રુવાંટીનું પ્રમાણ વધુ હોય છે. શા માટે ?