કિચન ગાર્ડનમાં કયા કયા છોડ વાવી શકાય ? from વિજ્ઞાન્ આધુનિક ખેતી Class 8 GSEB - Gujarati Medium

Chapter Chosen

આધુનિક ખેતી

Book Chosen

વિજ્ઞાન ધોરણ 8 પ્રથમ સત્ર

Subject Chosen

વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

જમીન પર થતી ખેતી અને ગાઈડ્રોપોનિક્સ ખેતીમાં શું તફાવત છે ?


ખેતીમાં આધુનિક ખેત-ઓજારોનો ઉપયોગ શા માટે કરવો જોઈએ.


કલમી છોડ રોપવાથી તેમાં ઉત્પાદન કેવું મળે છે ?


Advertisement

કિચન ગાર્ડનમાં કયા કયા છોડ વાવી શકાય ?


કિચન ગાર્ડનમાં નીચે પ્રમાણેના છોડ વાવી શકાય :

  • આમળાં, મીઠો લીમડો, સરગવો જેવી વનસ્પતિ
  • શાકભાજીનાં ઉપયોગી દૂધી, તૂરિયા, ગલકાં, કારેલી, વાલોળ, વટાણા જેવા વેલા 
  • મેથી, તાંદળજો, પાલક, ફૂદીનો, મરચી, રીંગણી, ટામેટી જેવી શાકભાજીના છોડ

Advertisement
Advertisement