CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નીચેની પરિસ્થિતિમાં ઊર્જાનો વ્યય થતો હશે કે કેમ તે નક્કી કરો. જો ઊર્જાનો વ્યાય થતો હોય તો તેને નિવારવા માટેનાં તમારાં સૂચનો લખો :
શાળાના શિક્ષકો એક જ સોસાયટીમાં રહે છે, તોપણ શાળાએ પોતપોતાનાં વાહનો પર એકલા આવે છે.
નીચેની પરિસ્થિતિમાં ઊર્જાનો વ્યય થતો હશે કે કેમ તે નક્કી કરો. જો ઊર્જાનો વ્યાય થતો હોય તો તેને નિવારવા માટેનાં તમારાં સૂચનો લખો :
જૈમિનના ઘરના દરેક સભ્યો એકસાથે ભોજન કરે છે.
નીચે આપેલા ઉદાહરણો માં ઊર્જાના કયા સ્વરૂપમાંથી કયા સ્વરૂપમાં રૂપાંતર થાય છે તે લખો :
1. બલ્બ ચાલુ છે.
2. મીણબતી સળગે છે.
3. તારામંડળ સળગે છે.
4. સૂતળી બૉમ્બ ફૂટે છે.
5. પવનચક્કી ફરે છે.
6. કોલસો સળગે છે.
7. ઈસ્ત્રી ચાલુ છે.
8. વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે.
1. બલ્બ ચાલુ છે. - વિદ્યુત-ઊર્જાનું પ્રકાશ-ઊર્જામાં રૂપાંતર
2. મીણબતી સળગે છે. - રાસાયણિક ઊર્જાનું પ્રકાશ-ઊર્જામાં અને ઉષ્મા-ઊર્જામાં રૂપાંતર
3. તારામંડળ સળગે છે. - રાસાયણિક ઊર્જાનું પ્રકાશ-ઊર્જામાં અને ઉષ્મા-ઊર્જામાં રૂપાંતર
4. સૂતળી બૉમ્બ ફૂટે છે. - રાસાયણિક ઊર્જાનું ધ્વનિ-ઊર્જામાં રૂપાંતર
5. પવનચક્કી ફરે છે. - ગતિ-ઊર્જાનું યાંત્રિક-ઊર્જામાં રૂપાંતર
6. કોલસો સળગે છે. - રાસાયણિક ઊર્જાનું ઉષ્મા-ઊર્જામાં રૂપાંતર
7. ઈસ્ત્રી ચાલુ છે. - વિદ્યુત-ઊર્જાનું ઉષ્મા-ઊર્જામાં રૂપાંતર
8. વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે. - સૂર્યની પ્રકાશ-ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર
નીચેની પરિસ્થિતિમાં ઊર્જાનો વ્યય થતો હશે કે કેમ તે નક્કી કરો. જો ઊર્જાનો વ્યાય થતો હોય તો તેને નિવારવા માટેનાં તમારાં સૂચનો લખો :
એક કુટુંબમાં વ્યક્તિ દીઠ જુદાં જુદાં ટેલિવિઝન છે.
નીચેની પરિસ્થિતિમાં ઊર્જાનો વ્યય થતો હશે કે કેમ તે નક્કી કરો. જો ઊર્જાનો વ્યાય થતો હોય તો તેને નિવારવા માટેનાં તમારાં સૂચનો લખો :
કાજલ પોતાનું હોમવર્ક રોજ રાત્રે કરે છે.