CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ફૂગના પ્રકાર કેટલા છે ? કયા કયા ?
વાઈરસથી થતા કોઈ પણ બે રોગનાં નામ લખો.
સૂક્ષ્મ જીવો એટલે શું ? તેના પ્રકાર જણાવો.
જે સજીવોને આપણે નરી આંખે જોઈ શકતા નથી અને જેમના નિરિક્ષણ તથા અભ્યાસ માટે સૂક્ષ્મદર્શક યંત્ર અને ઈલેક્ટ્રૉન માઈક્રોસ્કોપ જેવાં ઉપકરણોની આવશ્યકતા રહે છે તે સજીવોને સૂક્ષ્મ જીવો કહેવામાં આવે છે.
પ્રકાર :
1. ફૂગ
2. પ્રજીવ
3. બૅક્ટેરિયા
4. વાઈરસ
5. લીલ
બૅક્ટેરિયાથી થતા કોઈ પણ બે રોગનાં નામ લખો.
લીલ અન્ય વનસ્પતિઓથી કઈ રીતે જુદી પડે છે ?