સાઈકલની ટ્યુબમાં વાલ્વટ્યુબ બેસાડેલી હોય છે. વાલ્વટ્યુબ સાઈકલની ટ્યુબમાં ભરેલી હવાને બહાર નીકળવા દેતી નથી. વળી જ્યારે સાઈકલની ટ્યુબમાં પંપ વડે હવા ભરવામાં આવે છે ત્યારે વાલ્વટ્યુબમાં દબાણથી આવતી હવા વાલ્વ પરની ચુસ્ત બેસાડેલી રબરની નળીને ઊંચી કરી સાઈકલની ટ્યુબમાં ભરાય છે. આમ, વાલ્વટ્યુબની મદદથી સાઈકલની ટ્યુબમાં હવા ભરી શકાય છે.
Advertisement
તમારા રોજિંદા જીવનમાં તમે કયાં કયાં હવાના દબાણનો ઉપયોગ કરો તે વિચારીને લખો.