મ્યુનિસિપાલિટીના કેસને ધ્યાનમાં રાખીને નીચે આપેલાં વાક્યો વાંચો. જે વાક્ય સાચું હોય તેની સામે
કરુ અને જે વાક્ય ખોટું હોય તેની સામે
કરી તેને સુધારીને ફરીથી લખો :
1. મ્યુનિસિપાલિટી આ કેસને જિલ્લાની અદાલતમાં લઈ ગઈ, કારણ કે તેને નીચેની અદાલતના ચુકાદાથી સંતોષ થયો નહી.
2. તે સર્વોચ્ચ અદાલતના ચુકાદાની વિરુદ્વ વદી અદાલતમાં ગઈ.
3. તેના વિશેના ચુકાદામા6 સર્વોચ્ચ અદાલતે વડી અદાલતના ચુકાદાને માન્ય રાખ્યો.