CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
10 સેમીનો દોરો.
ને બિંદુ Mમાં છેદતા લંબદ્વિભાજક
ની રચના કરો.
માપો.
પક્ષ : 10 સેમી લંબાઈનો રેખાખંડ AB આપેલ છે.
કૃત્ય : ને બિંદુ Mમાં છેદતા લંબદ્વિભાજક
ની રચના કરવાની છે.
રચનાના મુદ્દા :
1. એવો દોરો કે જેથી AB = 10 સેમી થાય.
2. બિંદુ A અને બિંદુ Bને વારાફરતી કેન્દ્ર તરીકે લઈ કરતાં વધારે ત્રિજ્યાના ચાપ
ની બંને તરફના અર્ધતલમાં દોરો. આ બંને ચાપ
ના એક અર્ધતલમાં બિંદુ Pમાં અને બીજા અર્ધતલમાં બિંદુ Q માં છેદે છે.
3. રચો.
એ
ને બિંદુ Mમાં છેદે છે.
આમ, એ માગ્યા પ્રમાણેનો
નો લંબદ્વિભાજક છે, જે ને બિંદુ Mમાં છેદે છે.
નાં માપ 5 સેમી છે.
માટે AM = BM = 5 સેમી
પરિકર અને માપપટ્ટીની મદદથી 15 ના માપના ખૂણાની રચના કરો.
પરિકર અને માપપટ્ટીની મદદથી 120 માપના ખૂણાની રચના કરો.
પરિકર અને માપપટ્ટીની મદદથી 30ના માપના ખૂણાની રચના કરો.