CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
એક સવારે બાબુ નવેરીમાં પેશાબ કરીને ઘરમાં આવ્યો અને અચાનક મુંઝારો થતાં એ ઢળી પડ્યો. એવામાં બાબુનાં માબાપને રડતાં મૂકીને પાંખોવાળા બે દેવદુતોએ બાબુને ફુલની જેમ ઉંચકી લીધો. તેઓ ઠંડાં વાદળાંમાંથી પસાર થતાં આકાશમાં ઉડી રહ્યા હતા; પરંતુ વાતાવરણ અતિશય ઠંડું હોવાને લીધે બાબુને બેચાર છીંકો આવી ગઈ.