CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
આજે ટેલિવિઝન માનવીના જીવનનું એક અભિન્ન અંગ બની ગયું છે. નાના બાળકથી લઈને વૃદ્વજનોને ટેવિઝન વિના ચાલતું નથી. ટેલિવિઝન વગર જીવનમાં કંઈક ખૂટતું હોય તેવું લાગે છે; પરતું જ્યારે દીકરો માતાનો ખોળો ખુંદે છે ત્યારે ટીવી બંધ છે.