Chapter Chosen

કબડ્ડી

Book Chosen

યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ ધોરણ 9

Subject Chosen

યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

ભારતમાં રષ્ટ્રીય સ્તરે કબડ્ડીની રમતને કઈ એક પદ્ધતિ રમાતી નહોતી ?

  • પંજાબ

  • ગુજરાત 

  • ઉત્તરપ્રદેશ 

  • મહારાષ્ટ્ર 


શરૂઆતના વર્ષોમાં કબડ્ડીની રમત કઈ એક પદ્ધતિએ રમાતી નહોતી ?

  • સજીવન પદ્ધતિ 

  • મૃત પદ્ધતિ 

  • જીવંત પદ્ધતિ

  • અમર પદ્ધતિ 


કયા એક દેશમાં કબડ્ડીની રમત પ્રચલિત નથી ?

  • મલેશિયા
  • જાપાન 

  • ફ્રાન્સ 
  • બાંગ્લાદેશ 

Advertisement

કબડ્ડી મૂળ કઈ પ્રજાની રમત છે ?

  • ભારતીય 
  • ભૂતાનિઝ
  • શ્રીલંકન 
  • તિબેટિયન 


A.

ભારતીય 

Advertisement

વર્ષો પહેલાં પૂર્વ ભારતમાં કબડ્ડીની રમત કયા નામે રમાતી હતી ?

  • ‘કૌન બડા’
  • ‘હુ...... ડુ...... ડુ’ 
  • ‘ચેડું .......... ગડું, 

  • ‘હુ....... તુ ...... તુ’ 


Advertisement