CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ક્રિકેટની રમતમાં કયા રનને લેગ બયના રન કહેવામાં આવે છે ?
ક્રિકેટની રમતમાં મૅચ શરૂ થતાં પહેલા બાર ખેલાડીઓના નામ મેચ રમવા માટે જાહેર કરવામાં આવે છે. તે પૈકી 11 ખેલાડીઓ મૅચમાં રમતના મેદાન ઉપર ભાગ લઈ બૅટિંગ, બૉલિંગ અને ફિલ્ડિંગ ભરે છે. બાકીનો એક ખેલાડી બારમા ખેલાડી તરીકે ઓળખાય છે. આ ખેલાડીને મૅચ દરમિયાન બૉલિંગ, વિકેટકીપિંગ કે બૅટિંગ કરવાનો અધિકાર હોતો નથી.
ફોલૉઓન એટલે શું ?