CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ક્રિકેટની રમતના નિયમો ક્યારે તૈયાર કરવામાં આવ્યાં ?
ઈ.સ. 1722માં
ઈ.સ. 1735માં
ઈ.સ. 1744માં
ઈ.સ. 1751માં
નીચેના પૈકી કઈ એક રમતની ઈંગ્લૅન્ડે વિશ્વને આપી નથી ?
હૉકી
વૉલિબૉલ
ક્રિકેટ
નીચેના પૈકી કઈ રમતને ઈંગ્લૅન્ડની પ્રજાએ દુનીયાને અનેક દેશોમાં પ્રચલિત અને લોકપ્રિય બનાવી છે ?
ક્રિકેટ
બૉક્સીંગ
વૉલિબૉલ
બૅડમિન્ટન
ઈંગ્લૅન્ડમાં પદ્ધતિસર કિકેટ રમવાની શરૂઆત કઈ સાલની આસપાસ થઈ હતી ?
ઈ.સ. 1700
ઈ.સ. 1750
ઈ.સ. 1800
ઈ.સ. 1850