Chapter Chosen

વ્યાયામની અસરો

Book Chosen

યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ ધોરણ 9

Subject Chosen

યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

હળવી કસરત કઈ છે ?

  • દોડવું 

  • ઊંચી કૂદ

  • ધીમી ગતિએ ચાલવું

  • કબડ્ડી રમવી 


શરીરતંત્ર પર થતી અસરો જાણવા માટેનું અતિ મહત્વનું સાધન કયું છે ?

  • કાર્યભાર

  • કસરત 

  • રાસાયણિક ક્રિયા 

  • ઊર્જાશક્તિ 


ફેફસાંની ઑક્સિજન ગ્રહણ કરવાની સામાન્ય ક્ષમતા એક મિનિટની કેટલી હોય છે ?

  • 210 મિલિ 

  • 225 મિલિ 

  • 250 મિલિ 

  • 275 મિલિ


Advertisement

આજના સમયમાં વ્યાયમના પર્યાયરૂપે કયો શબ્દ વધારે પ્રચલિત છે ?

  • કસરત 

  • શરીરતંત્ર

  • ખેલકૂદ 

  • રમતગમત


A.

કસરત 


Advertisement

ફેફસાંની કાર્બન ડાયૉક્સાઈડ બહાર ફેંકવાની સામાન્ય ક્ષમતા એક મિનિટમાં કેટલી હોય છે ?

  • 180 મિલિ 

  • 195 મિલિ 

  • 205 મિલિ 

  • 215 મિલિ


Advertisement