CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
તાપમાનમાં વધારો કરતાં પદાર્થમાં શો ફેરફાર થાય છે ?
વજન ઘટે છે.
વજન વધે છે.
કદ ઘટે છે.
કદ વધે છે.
વાયુ માટે શું ખોટું છે ?
આંતરાઆણ્વીય બળ મહત્તમ
આકાર નિશ્ચિત નથી
કદ નિશ્ચિત નથી
દબનીય છે
રોંજન
ડાલ્ટન
રુથરફોર્ડ
લેવોઝિયર
પાણીમાં હાઈડ્રોજન અને ઑક્સિજનનું ભારથી પ્રમાણ કેટલું છે ?
1 : 16
1 : 8
16 : 1
8 : 1