CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
10 kg પદાર્થ પર 5 N જેટલું બળ લગાડતાં પદાર્થ કેટલા પ્રવેગથી ગતિ કરશે ?
2 m / s2
0.5 m / s2
50 m / s2
5 m / s2
1 newton = …………………….. dyne.
103
104
105
106
વેગમાનનો એકમ શું છે ?
kg m / s
kg ms
kg m / s2
m / s
બળ અને તે લાગતું હોય, તે દરમિયાન સમયના ગુણનફળને શું કહે છે ?
વેગમાન
પ્રવેગ
જડત્વ
બળનો આઘાત