CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
વનસ્પતિઓમાં અન્નવાહક પેશીનું મુખ્ય કાર્ય શું છે ?
પાણીનું સંવહન
ખોરાકનું વહન
પ્રકાશસંશ્લેષણ
રસારોહણ
હરિતદ્રવ્ય ધરાવતા મૃદુતકના કોષોને શું કહે છે ?
દ્રઢોઅતક પેશી
સ્થૂલકોણક પેશી
હરિતકણોતક પેશી
વાયુતક પેશી
એક કરતાં વધુ પ્રકારનાં કોષો ધરાવતી પેશી કઈ છે ?
સ્થૂલકોણક પેશી
સરળ પેશી
મૃદુતક પેશી
જટિલ પેશી
D.
જટિલ પેશી
સ્થૂલકોણક પેશી સામાન્યપણે વનસ્પતિ અંગોમાં કયું સતર બનાવે છે ?
અધિસ્તર
અધઃસ્તર
બાહ્યક
જલવાહક
જલવાહક પેશીમાં જીવંત ઘટક કયો છે ?
જલવાહિનિકી
જલવાહક તંતુ
જલવાહક મૃદુતક
જલવાહિની