CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ઓક્સિડેશન પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
ઑક્સિજન ઉમેરાય કે હાઈડ્રોજન દૂર થાય.
હાઈડ્રોજન ઉમેરાય કે ઑક્સિજન દૂર થાય.
ઑક્સિજન અને હાઈડ્રોજન ઉમેરાય.
ઑક્સિજન અને હાઈડ્રોજન દૂર થાય.
A.
ઑક્સિજન ઉમેરાય કે હાઈડ્રોજન દૂર થાય.
આપણા ખોરાકના કયા ઘટકનું વિઘટન થઈ એમિનો ઍસિડ બને છે ?
કાર્બોહાઈડ્રેટ
સ્ટાર્ચ
પ્રોટીન
ચરબી
કૉપર સલ્ફેટના દ્રાવણમાં Feનો ટુકડો મૂકવાથી દ્રાવણનું રંગપરિવર્તન કઈ પ્રક્રિયાને લઈને થાય છે ?
ઑક્સિડેશન
વિઘટન
વિસ્થાપન
સંયોગીકરણ
આપણા શરીરમાં સ્ટાર્ચમાંથી સાદી શર્કરા બનવાની ઘટના કઈ પ્રક્રિયાનું ઉદાહરણ છે ?
સંયોગીકરણ
વિઘટન
વિસ્થાપન
રેડૉક્ષ
જે રાસાયણિક પ્રક્રિયામાં સંયોજનમાં હાઈડ્રોજન ઉમેરાય, તો તે પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહે છે ?
ઑક્સિડેશન
રિડક્શન
વિઘટન
રેડૉક્ષ