‘હિમાલય ભારતનું રક્ષણ કરતી કુદરતી દિવાલ છે.’ કઈ રીતે ? from સામાજીક વિજ્ઞાન્ આબોહવા Class 9 GSEB - Gujarati Medium

Chapter Chosen

આબોહવા

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
‘વ્યાપારી પવનો’ વિશે સમજ આપો. 

ભારતીય હવામાન ખાતાએ ભારતની ઋતુઓની કેટલા અને કયા કયા વિભાગોમાં વહેંચણી કરી છે ?


નૈઋત્યના મોસમી પવનો ભારતમાં કેટલા ભાગમાં વહેંચાઈ જાય છે ? કયા કયા ?


Advertisement

‘હિમાલય ભારતનું રક્ષણ કરતી કુદરતી દિવાલ છે.’ કઈ રીતે ?


હિમાલય શિયાળમાં મધ્ય એશિયા તરફથી આવતા કાતિલ ઠંડા પવનોને રોકી ભારતને સખત ઠંડીથી બચાવે છે. આ રીતે તે ભારતની ઉત્તર સરહદ પર આવેલી રક્ષણ કરતી કુદરતી દીવાલ છે.

Advertisement
આબોહવાને અસર કરતા પરિબળોની ટુંકમાં માહિતી જણાવો. 

Advertisement