CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
અહીંના વૃક્ષોની ઊંચાઈ 60 મીટર કરતાં વધુ હોય છે.
ઝાડી-ઝાંખરાંનાં કારણે અહીં ભેજનું પ્રમાણ વધુ હોય છે.
આ જંગલોમાં પાનખર ઋતુ હોતી નથી.
તે બારે માસ લીલાં રહે છે, તેથી તેમને ‘નિત્યલીલાં જંગલો’ પણ કહે છે.
અહીં વૃક્ષોનાં થડ જાંડાં તથા તેમનું લાકડું કઠણ અને વજનદાર હોય છે.
ઉષ્ણ કટિબંધ કાંટાળા જંગલોની વિશેષતાઓ જણાવો.
જંગલો .................... વાયુ આપે છે.