CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
..................... નદીએ ધુઆધાર ધોધની રચના કરી છે.
સિંધુ નદી તિબેટમાં કૈલસ-માનસરોવર ક્ષેત્રમાંથી નીકળી ઉત્તર-પશ્ચિમ દિશામાં વહી ભારતમાં જમ્મુ-કશ્મિરના લદ્દાખ અને બલ્તિસ્તાનમાંથી પસાર થાય છે. અહીં તેણે દુર્ગમ કોતરોનું નિર્માણ કર્યું છે. આ ક્ષેત્રમાં એને જાસ્કાર, શ્યોક, નુબરા, ગિલગિત, હુંજા વગેરે નદીઓ મળે છે.
જમ્મુ-કશ્મિર માંથી તે દક્ષિણ દિશા તરફ વળી પાકિસ્તાનમાં બલ્તિસ્તાન અને ગિલગિટ ક્ષેત્રમાં પ્રવેશ કરે છે અને અટક શહેર નજીક પર્વતીય ક્ષેત્રની બહાર નીકળે છે. પાકિસ્તાનના પંજાબમાં તેને પંજાબની પાંચ નદીઓ-ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ-નો સંયુક્ત પ્રવાહ પંજનદ મિથાનકોટના ઉપરવસમાં મળે છે. સિંધુ નદીના આગળ વધી તે કરાંચીની પૂર્વ બાજુએ અરબ સાગરને મળે છે. સિંધુ નદીના મેદાનનો ઢોળાવ ધીમો છે.
સિંધુના બેસિનનો થી વધુ વિસ્તાર ભારતમાં જમ્મુ-કશ્મિર, હિમાચલ પ્રદેશ અને પંજાબમાં આવેલો છે.
સિંધુ વિશ્વની એક લાંબી નદી છે. તેની લંબાઈ આશરે 2900 કિમી છે.
.................. નદીઓ મોસમી હોય છે.