CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો તરીકેની નિમણૂક માટે જરૂરી લાયકાતો નીચે મુજબ છે :
તે ભારતનો નાગરિક હોવો જોઈએ.
તેની વય 65 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
તેણે કોઈ પણ રાજ્યની વડી અદાલતના ન્યાયાધિશ તરીકે ઓછામાં ઓછા 5 વર્ષ સળંગ સેવા બજાવી હોવી જોઈએ.
તેણે કોઈ પણ રાજ્યની વડી અદલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી સળંગ વકીલાત કરી હોવી જોઈએ.
રાષ્ટ્રપ્રમુખના મત મુજબ તે પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી હોવો જોઈએ.
સર્વોચ્ચ અદાલતના આધિકારક્ષેત્ર બહારની વિગતો વિશે જણાવો.