ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશોની યાદી આપો.
ભારતાના પ્રાણી ભૌગોલિક પ્રદેશો કુલ નવ નીચે મુજબ છે. 1. હિમાચલ પ્રદેશ, 2. લડાખ અને શુષ્ક શીત ક્ષેત્ર, 3. હિમાલયનું વાચ્છાદિત નીચલું ક્ષેત્ર, 4. હિમાલયનાં વનસ્પતિવિહીન ઊંચાં ક્ષેત્રો, 5. ઉતરનું મેદાન, 6. રાજસ્થાનાનો રણપ્રદેશ, 7. દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશો, 8. સમુદ્ર કિનારો અને 9. નીલગિરિના પહાડીઓ.